civic center

Civic center: અમદાવાદ સિવિક સેન્ટર પણ બંધ

Civic center: અમદાવાદમાં 4 મે સુધી તમામ સિવિક સેન્ટર બંધ રહેશે.

  • લોકો માટે ઓનલાઇન સર્વિસ ઉપલબ્ધ રહેશે.
  • કોરોનાના કારણે આવતીકાલથી બંધ રહેશે સિવિક સેન્ટર

અમદાવાદ , ૨૬ એપ્રિલ: civic center: શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે અમદાવાદ મહાનગર પાલિકા રોજ નિતનવા નિર્ણય કરી રહ્યું છે ત્યારે સોમવારે સવારે હેર સુલન બંધ કરાવ્યા બાદ હવે આવતીકાલથી શહેરના તમામ સિવિક સેન્ટર ૪ મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પ્રસિદ્ધ પ્રેસનોટ અનુસાર ૨૭ એપ્રિલથી ૪ મેં સુધી બંધ રાખવાની સાથે શહેરના નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સેવા લેવા અપીલ પણ કરવામાં આવી છે.

civic center , letter

આ પણ વાંચો…IPL 2021: આઇપીએલને પણ કોરોનાનું ગ્રહણ, આ ચાર ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેચ્યા..

ADVT Dental Titanium