WhatsApp Image 2020 08 07 at 7.26.32 PM

અંબાજી બ્રેકીંગ. . બાઇક અને ડમ્પર અથડાતા અકસ્માત બાઇક ચાલક નુ સારવાર દરમ્યાન મોત.

WhatsApp Image 2020 08 07 at 7.26.32 PM

અંબાજી માં સર્જાયો અકસ્માત કૈલાશ ટેકરી પાસે બાઇક અને ડમ્પર અથડાતા અકસ્માત બાઇક ચાલક નુ સારવાર દરમ્યાન મોત. .લોકો ના ઉમટ્યા ટોળે ટોળા મરનાર યુવક અદિવાસી હોવાથી આદિવાસી લોકો માં મચ્યું રોકકળ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા