Voting 3

સ્વાસ્થ્ય નું ધ્યાન પણ મતનું દાન પણ….

૦૩ નવેમ્બર: રાજ્ય માં આજે યોજાઈ રહેલા પેટા ચૂંટણી મતદાન માં દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા ના મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી સાથે ઉત્સાહ ભેર મતાધિકાર નો ઉપયોગ કરતા જોવા મળ્યા.

whatsapp banner 1