Liquor

અંબાજી બ્રેકીંગ. . . છાપરી ચેકપોસ્ટ પોલીસે વિદેશી દારુ ભરેલી આયશર ટ્રક પકડી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૧૭ ડિસેમ્બર: 31 ડીસેમ્બર પહેલા અંબાજી પોલીસ ની સફળ કામગીર.અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટ થી ઝડપાયો વિદેશી દારુ.છાપરી ચેકપોસ્ટ પોલીસે વિદેશી દારુ ભરેલી આયશર ટ્રક પકડી.180 ઉપરાંત પેટી દારુ હોવાનુ અનુ માન લાખ્ખો રુપીયા નો મુદ્દામાલ કર્યો કબજે

આયસર ટ્રક સહીત ટ્રક ચાલક ની કરી ધરપકડ.રાજસ્થાન માથી ગુજરાત મા લવાતો હતો વિદેશી દારુ.બનાસકાંઠા એ. એસ. પી સુશીલ અગ્રવાલે હાથ ધરી વધુ તપાસ. .

whatsapp banner 1