IMG 20200815 WA0044

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

અંબાજી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો

img 20200815 wa0044603368589290245910

અંબાજી 15 ઓગસ્ટ આજે 15મી ઓગસ્ટ 74 માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાત માં કરાઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રાંગણ માં શાળાના શૈક્ષણિક સ્ટાફ સહીત અંબાજી ગ્રામપંચાયત ના સભ્યો સાથે ધ્વજ વંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે યોજાયો હતો અંબાજી ના સરપંચ આર આર અગ્રવાલ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી જોકે કોરોના ની મહામારી ને લઈ શાળા માં કોઈ પણ વિદ્યાર્થી ને બોલવામાં આવ્યા ન હતા તેમજ અન્ય કોઈપણ કાર્યક્રમ યોજાયા વગર સાદગી પૂર્વક રીતે તમામ લોકો મોં ઉપર માસ્ક સાથે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે દાંતા તાલુકા મથકે પ્રાંત અધીકારી પ્રસાંત જીલોવા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી