12 માર્ચના રોજ અમદાવાદ – દરભંગા (Ahmedabad – Darbhanga) સ્પેશિયલ રદ રહેશે
12 માર્ચના રોજ અમદાવાદ – દરભંગા (Ahmedabad – Darbhanga) સ્પેશિયલ રદ રહેશે
અમદાવાદ , ૦૮ માર્ચ: (Ahmedabad – Darbhanga) ઉત્તર મધ્ય રેલ્વેના ઝાંસી – કાનપુર સેક્શનના ભુઆ, ઉરઈ અને સરસોકી સ્ટેશન વચ્ચે બમણીકરણ કાર્યને કારણે ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ – દરભંગા – અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –
- તારીખ 12 માર્ચ 2021 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ – દરભંગા (Ahmedabad – Darbhanga) સ્પેશિયલ રદ રહેશે.
2. તારીખ 15 માર્ચ 2021 ના રોજ દરભંગાથી ચાલતી ટ્રેન નંબર 09466 દરભંગા - અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.