राज्य की ख़बर ન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો Input Team January 14, 2021અમદાવાદન્યુ રાણીપ માં જવેલર્સ માં થયેલી 45 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોપોલીસે આરોપીની કરી ધરપકડ 45 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો.જવેલર્સ ના માલીક નો પીછો કરી ને એક્ટિવ માંથી જવેલર્સ ની દુકાનની ચાવી ની ચોરી કરી ને આપ્યો હતો અંજામ