ADI-NGP weekly: અમદાવાદ–નાગપુર સાપ્તાહિક વિશેષ રદ

ADI-NGP weekly: 13 મે 2021 સુધી અમદાવાદનાગપુર સાપ્તાહિક વિશેષ રદ

Railways banner

અમદાવાદ , ૨૮ એપ્રિલ: ADI-NGP weekly: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે અમદાવાદ-નાગપુર-અમદાવાદ સાપ્તાહિક વિશેષ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે: –

ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સાપ્તાહિક સ્પેશિયલ (ADI-NGP weekly) 29 એપ્રિલ 2021 થી 13 મે 2021 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 01137 નાગપુર – અમદાવાદ સાપ્તાહિક વિશેષ 28 એપ્રિલ 2021 થી 12 મે 2021 સુધી રદ રહેશે.

આ પણ વાંચો…Book ‘ભય નો ભાર’ ઓછો કરતો ‘પુસ્તક’નો પ્રયોગ…

Actress: ટીવી જગતના આ જાણીતા ચહેરા એ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા, જણાવ્યું આ કારણ..

ADVT Dental Titanium