Vastrapur PI Suspend

વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ

Vastrapur PI Suspend

અમદાવાદ, ૨૧ ડિસેમ્બર: અમદાવાદનાં ચકચારી રૂ.65 લાખનાં તોડકાંડનો મામલો વસ્ત્રાપુરનાં તત્કાલીન PI સહિત 7 પોલીસમેન સસ્પેન્ડ વસ્ત્રાપુરનાં તત્કાલીન PI વાય.બી.જાડેજાને અપાયું પાણીચું. એક PSI અને 5 પોલીસમેન થયા સસ્પેન્ડ ક્રાઇમબ્રાંચની ઇન્કવાયરી બાદ પોલીસ કમિશ્નરનું પગલુ તોડકાંડમાં કોણ સામેલ છે આ IPS અધિકારી? અમદાવાદમાં ગાજયો હતો રૂ.65 લાખનો લાંચકાંડનો મામલો કોલસેન્ટર કૌભાંડમાં બે વખત લેવાઇ હતી લાંચ.

whatsapp banner 1