Raghavji patel Judgement 3

ધ્રોલ હોસ્પિટલમાં તોડફોડ કેસના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5ને કોર્ટે ઠેરવ્યા આરોપી


અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૩ ઓક્ટોબર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વર્ષ 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવાના મુદ્દે હાલના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચ વ્યક્તિઓ ઉપર આજે ધ્રોલની સ્થાનિક કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચ વ્યક્તિઓને છ માસની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે ધારાસભ્ય ઉપર સજાનો ચૂકાદો ફરતા જામનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

Advt Banner Header