Gujarat Corona Updete 33 District New 2307

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૭૮ નવા દર્દીઓ નોંધાયા ૭૧૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત બારમાં ક્રમે

Gujarat Corona Updete 33 District New 2307

૧૨,૩૪૮ એક્ટિવ દર્દીઓ સાથે ગુજરાત દેશમાં આઠમાં ક્રમે

ગાંધીનગર, ૨૩ જુલાઈ ૨૦૨૦

આજ રોજ રાજ્યમાં ૧૦૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૧૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૯૨,૧૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૩૧,૮૨૩ વ્યક્તિઓને
ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૩૦,૦૧૪ વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૧૮૦૯ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.

હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૯ અને સ્ટેબલ ૧૨,૨૫૯ કુલ દર્દીઓ છે
********