WhatsApp Image 2020 09 13 at 11.35.00 AM

અમદાવાદમાંથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ધરપકડ

CTM પાસેથી દાણીલીમડાના ASI સહિત ચાર
આરોપીઓની ધરપકડ

અમદાવાદ,13, સપ્ટેમ્બર:અમદાવાદમાં રૂ.1 કરોડના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે દાણીલીમડાના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફીરોજ સહિત ચાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો એમડી દ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો….સિટીએમ પાસેથી ચાર આરોપી ની કરી અટકાયત….ડ્રગ્સ નીં કિંમત આશરે એક કરોડ …. ફિરોઝ નામના પોલીસકર્મી ને સાથે રાખી ડિલિવરી કરતા….પોલીસકર્મી ની પણ કરાઈ ધરપકડ….ફિરોઝ અમદાવાદ ના દાણીલીમડા પોલીસ સ્ટેશન મા ફરજ બજાવે છે .. આરોપીઓ મુંબઇ થી ડ્રગ્સ લાવતા હતા … વર્ષ 2019 મા શહેઝદ નામના શખ્સ ની ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી … શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સ નો વ્યવસાય કરતો હતો ..

WhatsApp Image 2020 09 13 at 11.35.00 AM 2

ચોક્કસ બાતમી આધારે CTM પાસેથી ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા

દાણીલીમડાનો એ.એસ.આઈ ફિરોઝ કેટલા સમયથી આ રેકેટ ચલાવતો હતો, તેમજ આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે સહિતની તપાસ હાથ ધરીને ડ્રગ માફિયાઓને ઝડપી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક કરોડ ના Md ડ્રગ્સ સાથે આરોપી પકડાવા નો મામલો …

ચાર પૈકી એક આરોપી શહેઝાદ એ વર્ષ 2017 મા.ધારાસભા ની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી…

શહેઝાદ એ જમાલપુર ખાડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી ….

ચૂંટણીમા શહેઝાદ ની હાર થઈ હતી હાર બાદ 2019 મા ડ્રગ્સ નો કેસ થયો હતો ..

ડ્રગડ ની હેરફરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશન ના asi ફિરોઝ નો ઉપયોગ કર્યા હતા ..

પોલીસ કર્મી ફિરોઝ નો ફોટો ગ્રાફ આવ્યો સામે ..

loading…