Tejas express: તેજસ એક્સપ્રેસ 31 મે સુધી રદ રહેશે.
Tejas express: અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે.
અમદાવાદ , ૩૦ એપ્રિલ: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે.