જામનગર જિલ્લામાં હાઇસ્કુલ શરૂ થયા ત્રણ દિવસમાં વિદ્યાર્થીમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળ્યો

breaking news school corona JMC

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૩ જાન્યુઆરી
: આજે જામનગર જિલ્લાના જોડિયા ગામ ની હુન્નર શાળાની ધો.12ની વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવતા શૈક્ષણિક કાર્ય બંધ કરાવતું તંત્ર. જોડિયાની હુન્નર શાળા હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી દરમિયાન કોરોના ટેસ્ટમાં પોઝિટિવ કેસ નોંધાયો

Whatsapp Join Banner Guj

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હુન્નર શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ કરવાના આદેશ અપાયા.

આ પણ વાંચો…વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન