Pluse Polio

બનાસકાંઠા જિલ્લામાં ( Banskantha pluse polio) ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાનો લક્ષાંક

આજે દેશભર માં નેશનલ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન ડે ની ઉજવણી.બનાસકાંઠા જિલ્લામાં ( Banskantha pluse polio) ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવાનો લક્ષાંક

કોરોના મહામારી ને લઈ લાંબા વિરા બાદ ફરી એકવાર (Banskantha pluse polio) પોલીયોની રસી પીવડાવવાની શરુઆત

Banaskantha Pluse polio

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૩૦ જાન્યુઆરી:
(Banskantha pluse polio) અંબાજી માં પણ આઠ જેટલા બુથ ઉપર નાના બાળકો ને રસી પીવડાવાવાની શરુઆત કરવા માં આવી અંબાજી માં માનસરોવર ,મંદિર, બસ સ્ટેન્ડ જેવા સ્થળો એ પણ વિશેસ બુથ ઉભાકરાયા માનસરોવર ઉપર ઉપર ઉભા કરાયેલા અલાયદા બુથ ઉપર ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ પણ સહયોગી બની

Whatsapp Join Banner Guj

આરોગ્ય કર્મચારી તથા સ્વયંમ સેવકો દ્વારા ઘરોની મુલાકાત કરી બાકી રહી ગયેલા બાળકોને રસી પીવડાવવામાં આવશે

આ પણ વાંચો…શું સતત મનમાં મુંઝવણ કે કોઇ વાતને લઇને ચિંતાનો અનુભવ રહ્યાં કરે છે? (Anxiety disorder) તો જાણો આ વિશે શું કહે છે મનોચિકિત્સક