Congress tv

INCTV: કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી.

INCTV: મોદીના મીડિયા પ્લાનિંગને જવાબ આપવા કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી.

અમદાવાદ , ૧૫ એપ્રિલ: INCTV: બાબાસાહેબ આંબેડકર જયંતીના અવસર પર કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ટીવી નામની youtube ચેનલ લોન્ચ કરી દીધી છે. આ ચેનલ નું ટુકાક્ષરી નામ INC ટીવી છે.

Whatsapp Join Banner Guj

આ સંદર્ભે વધુ જણાવતાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુરજેવાલા એ જણાવ્યું કે 24 એપ્રિલના દિવસથી રોજ આઠ કલાક આ ટીવી (INCTV) ચેનલ પર સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ ટીવી ચેનલના માધ્યમથી લોકો સુધી કોંગ્રેસ પાર્ટીના વિચાર પહોંચાડવામાં આવશે.

ADVT Dental Titanium

ભાજપ સરકાર પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે આજે તારીખ માં મિડીયા વેચાઈ ગયું છે. ત્યારે આ ચેનલ કોંગ્રેસ પાર્ટી નું સમર્થન કરશે અને ખોટા સમાચારોની પોલખોલ કરશે.

Advertisement

આ પણ વાંચો…કોરોનાના નામે તિહાર જેલમાંથી 3500 જેટલા કેદીઓ ‘ગાયબ’ થયા… તંત્ર એલર્ટ.