Dimple raval rashan kit

Ration kit: જામનગરમાં વોર્ડ નંબર 2 માં જરૂરિયાતમંદ ને રાશનકીટ નું વિતરણ કરાયું

Ration kit: જામનગરના વોર્ડ નંબર ૨ મા રાશનકીટનું વિતરણ, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા કરાયું આયોજન

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૬ જૂન:
Ration kit: જાયન્ટસ ગ્રુપ વેસ્ટ ના પ્રમુખ અજયસિંહ માણેક તેમજ ફેડરેશન ઓફિસર તથા આ કાર્યક્રમ ના પ્રોજેકટ ચેરમેન મુકેશભાઇ પાઠક સાથે કર્મા ફાઉન્ડેશન (અમદાવાદ) ના સહયોગ થી વોર્ડ નં.- ૨ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા રાશનકિટ વિતરણ નુ આયોજન જરૂરિયાત મંદ લોકો માટે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…હેલ્થ ટિપ્સઃ શરીરમાં ઓકિસજન(oxygen)ની માત્રા જાળવી રાખવા, આ બાબતોનું ધ્યાન રાખવું જરુરી- વાંચો વિગત

રાશનકિટ વિતરણ (Ration kit) સમયે જાયન્ટસ ગ્રુપ ના પ્રમુખ અજયસિંહ માણેક, પૂર્વ પ્રમુખ અંકિત રાવલ, આસિફ શમાં અને કોમુદીનીબેન ડિસોઝા આ કાર્યક્રમ ના ચેરમેન મુકેશભાઇ પાઠક.તથા ગ્રુપ ના મેમ્બરો. શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, શહેર મંત્રી દિલીપસિંહ કંચવા, ભાવિષાબેન ઘોળકિયા, વોર્ડ ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ, મહામંત્રીઓ સી.એમ.જાડેજા. હિતેશભાઇ વસાણી, નારીશકિત ગ્રુપ ના પ્રમુખ પ્રજ્ઞાબા સોઢા, વષાઁબેન રાઠોડ, ઉષાબા ચાવડા તથા ગ્રુપ ના બહેનો ઉપસ્થિત રહેલ હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.