information yoga

Information amdavad: અમદાવાદ માહિતી કચેરી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

Information amdavad: ‘હવે તો બસ એક જ વાત યોગમય બને ગુજરાત’ ના નિર્ધાર સાથે અમદાવાદ માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ
અમદાવાદ , ૨૧ જૂન:
Information amdavad: સમગ્ર વિશ્વ જ્યારે આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ પણ આ ઉજવણીમાં સહભાગી બની હતા. શરીરને તંદુરસ્ત રાખવા, મનને સ્વસ્થ રાખવા વિવિધ યોગ મુદ્રાઓ દ્વારા યોગ કરીને સ્વસ્થ જીવન માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

કોરોના કાળમાં યોગ અને પ્રાણાયામ ફેફસાને તંદુરસ્ત રાખવા કારગર સાબિત થયું છે ત્યારે માહિતી કચેરીના તોકર્મયોગીઓ દ્વારા નિયમિત યોગ પ્રાણાયામ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…UPમાં ધર્મ પરિવર્તન કરાવનારાનો પર્દાફાશ, 2 વ્યક્તિની એટીએસ(UP ATS)એ કરી ધરપકડ- વાંચો સંપૂર્ણ અહેવાલ