Nusharat 02

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા (Nusrat Bharucha)ની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બીચ પર આરામ કરતી આવી નજર, જુઓ તસવીરો…..

Nusrat Bharucha

મુંબઈ, 04 માર્ચ: બોલિવૂડની સુંદર અભિનેત્રી અભિનેત્રી નુસરત ભરુચાની (Nusrat Bharucha) ગ્લેમરસ તસવીરો હંમેશા ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે. અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફોટા ચાહકો  સાથે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરતી રહે છે. 

Whatsapp Join Banner Guj
Nusrat Bharucha

હાલમાં નુસરત ભરુચાએ (Nusrat Bharucha) તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે મોલદીવસમાં વેકેશનની મજા માણી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રીએ પિન્ક કલરનો સ્વિમસૂટ પહેર્યું છે. 

Nusrat Bharucha

આ તસ્વીરોમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ અને ગ્લેમર્સ લાગી રહી છે અને બોડી પર કરાવેલા ટેટુ ફ્લોન્ટ કરી રહી છે.

Nusrat Bharucha

અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ ફિલ્મ ‘છલાંગ’માં તેને છેલ્લી વાર જોવા મળી હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ યો યો હની સિંહ સાથે એક ગીત ‘સઇયા જી’ માં દેખાઇ હતી. યુટ્યૂબ પર રિલીઝ થતાં જ તે ટ્રેન્ડિંગ ટૉપિક બની ગયુ હતુ.

Nusrat Bharucha

નુસરત ભરુચાની સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો તે આયુષ્યમાન ખુરાનાની સાથે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં જોવામાં આવી હતી.

આ પણ વાંચો…benefits of buttermilk: છાશ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, પણ તમે જાણો છો છાશ પીવાનો સાચો સમય?