NOW UPDATE:અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ કરાઈ
અમદાવાદ,૨૭ ઓગસ્ટ
અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ,
અમદાવાદ કેન્ટોનમેન્ટ દ્વારા કરવામાં આવી સીલ,
1 કરોડ 73 લાખ જેટલો ટેક્સ બાકી હોવાના લીધે કરાઈ સીલ,
અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસના ચારેય માળ સીલ કરવામાં આવ્યા
