ED: મહારાષ્ટ્રના એક ધારાસભ્યની થઈ ગઈ ધરપકડ, જાણો વિગત
ED: પનવેલના ભૂતપૂર્વ ધારાસભ્ય વિવેકાનંદ શંકર પાટીલની કરનાળા નાગરી સહકારી બૅન્ક સાથે રૂપિયા 512 કરોડની છેતરપિંડી મામલે ધરપકડ કરી હતી. મુંબઈ, ૧૬ જૂન: ED: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે પનવેલના ભૂતપૂર્વ … Read More