આઠમના વારાહી માતાના મંદિરે હવન યોજાયો

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ઓક્ટોબર: નવરાત્રી ના નવ દિવસ દરમિયાન હિન્દૂ શાસ્ત્ર મુજબ અનેકવિધ ધાર્મિક કાર્યો હાથ ધરવામાં આવે છે, આઠમના દિવસે કુળદેવી નો હવન યોજવામાં આવે છે … Read More