રમકડાંનો ઉપયોગ શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે થવો જોઈએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ ભારતમાં રમકડાંના ઉત્પાદનને વેગ આપવાની રીતો અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વૈશ્વિક માપદંડો પૂરાં થઇ શકે તેવા ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનોના વિનિર્માણ માટે ટેકનોલોજીના ઉપયોગ તેમજ નવીનતા … Read More