સુરતમાં દેશનો લોન્ગેસ્ટ બી.આર.ટી.એસ. કોરિડોર બન્યો

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૦ ઓક્ટોબર: સુરતમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના પ્રયાસોથી દેશનો સૌથી લોન્ગેસ્ટ ૧૦૮ કિલોમીટરનો બી.આર.ટી.એસ. કોરિડોર બન્યો છે. હાલમાં કુલ-૧૦૨ કિમીનાં … Read More