SRP camp: દાહોદ નજીક પાવડી ખાતે એસઆરપી કેમ્પના જવાનો કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ

SRP camp: તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્ત બાદ દાહોદ આવતા કુલ 408 જેટલા એસઆરપી જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા દાહોદ,૧૧ એપ્રિલ: SRP camp: દાહોદ પાસે પાવડીમાં આવેલા એસઆરપી કેમ્પમાંથી પણ 392 એસઆરપી જવાનોને … Read More