જામનગર: સફાઈ કામદારના જ એક યુનિયન લીડર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું
જામનગર મહાનગર પાલિકાના સફાઇ કામદારો દ્વારા સફાઈ કામદારના જ એક યુનિયન લીડર સામે આંદોલનનું રણશિંગું ફૂંક્યું જામ્યુકોના અધિકારીઓ જ તેને છાવરતા હોવાથી અન્ય સફાઈ કામદારોમાં કચવાટ પછી ડીએમસી ને આવેદન … Read More