હવે ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકે છે.જાણો વિગત…
સારથી ૪.૦ અંતર્ગત રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરી પણ વધુ સરળ બનાવાઈ અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: … Read More