રાજકોટ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૯ નવેમ્બર થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન યોજાશે

અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ  રાજકોટ, ૦૬ નવેમ્બર: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧-૧-૨૦૨૧ ની લાયકાત તારીખ ના સંદર્ભમાં તા.૯-૧૧-૨૦૨૦ થી તા. ૧૫-૧૨-૨૦૨૧ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૦ નિયત કરવામાં આવેલ છે. આ દરમિયાન … Read More