પ્રોફેસર અચ્યુતા સામંતા વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

અમદાવાદ, ૧૫ નવેમ્બર: કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ … Read More