Police officer: જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરતાં પોલીસ અધિકારી અરૂણ મિશ્રા

Police officer: કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમએલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા પોલીસના ગણવેશમાં જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર … Read More