ભાજપાના કાર્યકર્તા માટે સેવા જ ગંતવ્ય અને મંતવ્ય છે, ‘જેની સેવા કરીએ તેનું સુખ જ અમારો સંતોષ:ભરત પંડ્યા
અમદાવાદ, ૦૫ જુલાઇ ૨૦૨૦ સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગઈકાલે યોજાયેલ કેન્દ્રીય ભાજપાના ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ સમગ્ર દેશમાં કુલ … Read More