પ્રધાનમંત્રી 15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાત લેશે અને કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે

અમદાવાદ, ૧૩ ડિસેમ્બર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે અને રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ … Read More