લોકડાઉનમાં ગુજરાતનું ગ્રામ્ય-અર્થતંત્ર પશુપાલનને કારણે ધબકતું રહ્યું: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી નિવાસનું પ્રાંગણ બન્યું પશુપાલકોના ચિંતન-મનન નું કેંદ્ર ગુજરાતની ઓળખ એવી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધન થકી પશુપાલકો કામધેનુ સમાન ઉંચી ઓલાદની ગાયોની જાળવણી અને મહત્તમ દૂધ ઉત્પાદન કરે તે … Read More