પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ખાતે ગેસ લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

સુરતઃબુધવારઃ- સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝો, જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર-૨૦ દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય … Read More