વાપીના બ્રેઈનડેડ રમેશભાઈ મીઠીયાના (Ramesh Mithiya) પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

કચ્છી ભાનુશાળી સમાજના (Ramesh Mithiya) મીઠીયા પરિવારની માનવતા મહેંકી ઉઠી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરતસુરત, ૦૯ ફેબ્રુઆરી: દક્ષિણ ગુજરાતના વાપી ખાતે હરિયા એલ.જી. હોસ્પિટલમાંથી ગત રવિવારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાની રાહબરી … Read More