જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલય સંતો-મહંત દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ જાન્યુઆરી: જામનગર જામનગર જિલ્લામાં અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિર માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ … Read More