કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા અમિત શાહે તમામ નાગરિકોને કર્યું આહ્વાન
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ત્રીજા રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે તમામ નાગરિકોને પ્રતિજ્ઞા લેવાની અને કુપોષણ મુક્ત ભારત માટે ફાળો આપવા આહ્વાન કર્યું “બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ … Read More
