કોણાર્ક સાઇકલિંગ રેલી 1971 ત્રીજા દિવસમાં પ્રવેશી જવાનો ના સાહસમાં વધારો કરવા કરાયું આયોજન.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૩૦ નવેમ્બર: જામનગર મિલિટરી સ્ટેશનની સિંધ બ્રિગેડના બે અધિકારી અને અન્ય 18 રેન્ક્સની ટીમે સાઇકલ રેલીનો ત્રીજો લેગ સંભાળીને રાધનપુર (ગુજરાત)થી બકસર (રાજસ્થાન) સુધી બે … Read More