ગઈકાલ સુધી એસી ઇનોવા કારમાં ફરતા મેયર હસમુખભાઈ આજે તેવો મહાનગરપાલિકા કચેરીએ સાયકલ ઉપર આવ્યા હતા

અહેવાલ: જગત રાવલ જામનગર: ૧૪ ડિસેમ્બર: રાજ્યની 6 મહાનગરપાલિકા ની ચૂંટાયેલા હોદ્દેદારો ની ટર્મ ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે મહાનગરપાલિકા ના પદાધિકારીઓ એ સરકાર તરફ થી તેમને મળેલા વાહનો … Read More