જામનગર શહેર માં ભાજપ ના પ્રમુખ તરીકે ડો.વિમલ કગથરા ની આજે વિધિવત નિમણૂંક કરવામાં આવી હતી
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: ઘણા લાંબા સમય થી જામનગર ભાજપ શહેર પ્રમુખ ના હોદા ને લઈ ને કોણ પ્રમુખ બનશે તેવી ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી હતી … Read More