જામનગરના જામજોધપુર ની નાહવા પડેલા મિત્રો પૈકી એક તરુણ નું ડૂબી જતાં કરુણ મૃત્યુ
અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેલનાથ મંદિર ની બાજુમાં આવેલી નદી માં ગઈકાલે રવિવારે ત્રણ ચાર મિત્રો નાહવા માટે ગયા હતા, દરમિયાન ૧૭ વર્ષના એક તરૂણ નું … Read More