પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને કેવી રીતે મજબૂત કરવા એ વિશે માર્ગદર્શન મળ્યું હશે: કેન્દ્રીય ગૃહ મંત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ના 71 આરઆર (રેગ્યુલર રિક્રૂટ, 2018ની બેચ) અધિકારીઓને તેમની દિક્ષાંત પરેડ નિમિત્તે શુભેચ્છા પાઠવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે … Read More