ઓનલાઇન ગેમિંગ, ભ્રામક રમતો વગેરે પરની જાહેરાતો માટે સૂચનો બહાર પાડ્યા. 15 ડિસેમ્બર, 2020થી લાગુ થશે.

અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે ઓનલાઇન ગેમિંગ, ભ્રામક રમતો વગેરે અંગે સૂચનો બહાર પાડ્યા. મંત્રાલય દ્વારા પ્રસારણકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ … Read More