જામનગરની ગર્લ્સ હોસ્ટેલના એક રૂમમાં આગનું છમકલું થતા ભારે દોડધામ
જામનગરની જી.જી હોસ્પિટલમા કોવીડ બિલ્ડિંગની સામે જ આવેલી ગર્લ્સ હોસ્ટેલના એક રૂમમાં આગનું છમકલું થતા ભારે દોડધામ ફાયર બ્રિગેડની ટીમે તુરત જ ઘટનાસ્થળે દોડી જઈ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી … Read More