ભુજ – બાંદ્રા સ્પેશિયલ હવે હલવદ સ્ટેશન પર રોકાશે

 અમદાવાદ, ૧૪ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 15 ડિસેમ્બર 2020 થી ટ્રેન નંબર 09455/09456 બાન્દ્રા ટર્મિનસ – ભુજ – બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલને હલવદ સ્ટેશન પર … Read More