જામનગર નજીક આવેલી ગૌશાળાના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી.
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૭ નવેમ્બર: જામનગરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગૌશાળામાં આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી. ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશનોઈ સહિત નો ફાયર … Read More