જામનગરના વિભાપરમાં પટેલ સમાજની વાડીમાં ફટાકડા સ્ટોલ નું ભવ્ય આયોજન
વિભાપર ગામમાં બિમાર ગાયોની ગૌશાળા ના લાભાર્થે દિવાળીના તહેવાર દરમિયાન રાહત દરે ફટાકડા નું વેચાણ શરૂ કરાયું સમગ્ર વિભાપર ગામ ના ઉદ્યોગકારો- ખેડૂતો- સહિતના ૧૦૦ થી વધુ કાર્યકરો ગાયો માટેની … Read More