ચેતજો.. તમારી પાસે પણ કાલ આવી શકે છે…હું બેંક માંથી બોલું છું તમારું બેંક ખાતું સીલ થઈ ગયું છે
હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સાઇબર ક્રાઇમ નોંધાયા અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૦ ડિસેમ્બર: ગરુડેશ્વર તાલુકા ના સાંઢીઆ ગામે ગૌશાળા ના સંચાલક રાવીન્દ્રભાઈ ના મોબાઇલ પર હું બેંક.ઓફ.બરોડા માંથી બોલું … Read More
