“ધર્મજ ડે” આયોજક સંસ્થા ધરોહર ફાઉન્ડેશન દ્વારા ધર્મજ ખાતે દેવદીવાળીથી કાયમી સેવાકેન્દ્રનો શુભારંભ.
આણંદ, ૦૧ ડિસેમ્બર: દર વર્ષે સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે છેલ્લા ૧૫ વર્ષથી ઉજવાતા “ધર્મજ ડે” દ્વારા પ્રગતિશીલ ગામ ધર્મજની ઓળખમાં એક નવુ જ પરિમાણ ઉમેરાયુ છે. આ પ્રસંગની ઉજવણી સાથે … Read More