કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે “ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ – 2020″નું ઉદ્ઘાટન કર્યું
કુદરતી સૌંદર્ય, જનજાતિ સંસ્કૃતિ અને કળામાં સમૃદ્ધ વારસો ધરાવતા ઉત્તરપૂર્વના રાજ્યો વિશ્વના પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વના રાજ્યો ભારતના મનપસંદ પ્રવાસન સ્થળો … Read More
